( 256 ) આંસુઓમાં પણ મેઘ ધનુષ્યના રંગો જોઈ રહેલી ૧૫ વર્ષની આશાવાદી આઈશા ચૌધરીનું એક પ્રેરક વક્તવ્ય

Standard

૧૫ વર્ષની આઇશા ચૌધરી કમનશીબે જન્મથીimmune deficiency disorder નો ભોગ બની હતી

વિનોદ વિહાર

હાલ ૧૫ વર્ષની આઇશા ચૌધરી કમનશીબે જન્મથીimmune deficiency disorder નો ભોગ બની હતી .
 
ડોક્ટરોએ એને જીવવા માટે વધુમાં વધુ એક વર્ષની જ મહોલત આપી હતી .
 
એના જીવનમાં આવેલ આ ધરતીકંપ જેવી ઘટનામાંથી એ કેવી રીતે ઊગરીને બહાર આવી અને હાલ એની ડગુમગુ જીવન નૌકામાં પણ ખુશીના ગીત ગાતી એને
નીચેના વિડીયોમાં તમે સાંભળશો ત્યારે તમને થશે કે આવી મનથી મજબુત છોકરીને યમદૂત પણ કશું ન કરી શકે !
 
એની જિંદગીના દુખના દિવસોમાં પણ આ આશાવાદી છોકરી એનાં આંસુઓમાં પણ મેઘ ધનુષ્યના રંગો નિહાળી રહી છે .
 
જ્યારે પણ તમારા  જીવનમાં અચાનક માંદગી કે બીજી કોઈ આફત આવી પડે અને એમાંથી ઉગરવાની આશા ગુમાવી ઘોર નિરાશામાં તમારું મન સરી પડે ત્યારે તમારે આ આઈશાના ઉત્સાહ ભર્યા શબ્દો સાંભળવા માટે નીચેનો વિડીયો અચૂક જોવો જોઈએ .
 
૧૫ વર્ષની આ છોકરી આઇશાએ  આ વિડીયોમાં જીવનની વિપરીત પરીસ્થિતિમાં જીવવા માટે જે અનુભવ સિદ્ધ નિયમો રજુ કર્યાં છે એ…

View original post 205 more words

Advertisements